Skip to the content

Swadhyay 11 (30-Apr-2023)

૩૦ એપ્રિલ ૨૦૨૩ (વર્ષ ૨૦૭૯ વૈશાખ સુદ ૧૦) રોજ થયેલ સ્વાધ્યાય ૧૧ ના અંશો

શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના કેવળજ્ઞાન કલ્યાણકના સંસ્મરણો અને સ્પંદનો

  • કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ રચિત કાવ્ય "કાઉસગ્ગે ઊભા" ની પંક્તિઓનું ગાન અને વિવેચન
  • કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ રચિત કાવ્ય "તીર્થ ઉધ્ધારશું!" ની પંક્તિઓનું ગાન

પાઠશાળા અંક ૦૮ માંથી પૂજ્યશ્રીના વચનો - ઉત્તમની ઉપેક્ષા નહીં અને અધમનો અનુરાગ નહીં

  • કવિશ્રી દ્વારા "ઉપેક્ષા" અને "અનુરાગ" શબ્દોનું વિશેષ અર્થઘટન

પાઠશાળા અંક ૦૯ માંથી પૂજ્યશ્રીના વચનો - ઉત્તમની ઉપેક્ષા નહીં અને અધમનો અનુરાગ નહીં - થોડો અર્થવિસ્તાર

  • કવિશ્રી દ્વારા "ઉત્તમ" અને "સુદાક્ષિણ્યતા" શબ્દનું વિશેષ અર્થઘટન
  • ઇન્દોરના ઇક્બાલભાઇના ઘરના લગ્નપ્રસંગની ઘટનાનો ઉલ્લેખ

પાઠશાળા અંક ૦૪ માંથી પૂજ્યશ્રીના વચનો - મને સન્મિત્રનો સમાગમ હો !

પાઠશાળા અંક ૦૫ માંથી પૂજ્યશ્રીના વચનો - કઠોર કૃપાનો સ્વીકાર

  • પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી પૂર્ણચંદ્રસૂરિ મહારાજ રચિત "વાદળી કાળી, કોર રૂપાળી" કથાનો ઉલ્લેખ

મહોપાધ્યાય શ્રી યશોવિજયજીની સ્તવન ચોવીસીના સાતમા સ્તવન (શ્રી સુપાસજિનરાજ, તું ત્રિભુવન શિરતાજ) નુંં સમૂહ ગાન અને અર્થની સમજણ

  • પરમ પૂજ્ય મુનિ શ્રી તત્ત્વાનંદ વિજયજી મહારાજ રચિત “અરિહંતના અતિશયો” ગ્રંથમાંથી સમવસરણમાં વિરાજમાન ચતુર્મુખ ભગવંતના ધ્યાનની વિધિ
  • સ્તવનની MP3 ફાઇલ તૈયાર થાય ત્યાં સુધી સ્તવનનો પાઠ કરવા માટેની લિંક - https://www.youtube.com/watch?v=ZkjrXDdyEL8&t=10850


સ્વાધ્યાય mp3 અને સ્વાધ્યાયનો YouTube વિડિયો તૈયાર થયા પછી સર્વને જણાવવામાં આવશે.