Find out more how you can Connect with Abhangdwar Pathshala to enhance your spiritual experience.
Swadhyay 02 (19-Dec-2021)
સ્વાધ્યાયના અંશો
- પ. પૂ. આચાર્ય શ્રી હરિભદ્ર સૂરિ મ. સાહેબે બતાવેલો "કોઇ પણ શુભ પ્રવૃત્તિને બિંદુથી સિંધુ સુધી વિકસાવવાનો માર્ગ"
- શ્રી ભોગીલાલ ગાંધી રચિત "તું તારા દિલનો દીવો થા ને !" ગીત
- પાઠશાળા ગ્રંથ-૧ ની પ્રસ્તાવનાની વિશેષ સમજણ - જીવનને ઉપવન કેવી રીતે બનાવાય ?
- જ્ઞાનયાત્રાના ૪ ચરણોના ઉપક્રમને કઇ રીતે અમલમાં મૂકી શકાય ?
- પાઠશાળા અંક-૧ માંથી પૂજ્યશ્રીના વચનો - પહેલો પાઠ - ક્ષમા અને ક્રોધની સમજણ
- જ્ઞાનની પ્રાપ્તિ માટે સજ્જતા કેળવવા શ્રાવકોને ઉપધાન તપ અને મુનિઓને યોગોદ્વહન
- અનુબંધથી શું થાય ? દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં ગુણાકારો થાય - ચંડકૌશિક ની કથા
- અજિતશાંતિ સ્તોત્ર - જેના મનમાં વેરની ગાંઠ છે તેને પ્રભુના સ્પર્શનો અધિકાર નથી એટલે વેરની ગાંઠ બાંધવી નહીં
- પાઠશાળા અંક-૧ માંથી પૂજ્યશ્રીના વચનો - અંદરના અવાજને આવકારીએ; પ્રામાણિક બનીએ
- પાઠશાળા ગ્રંથ-૧ માંથી પૂજ્યશ્રીના વચનો - ચાલો આપણે પ્રભુજીવી બનીએ
- સ્તવન ચોવીસીના બીજા સ્તવન (અજિતજિણંદશ્યું પ્રીતડી) નુંં શ્રવણ અને સમૂહ ગાન
Swadhyay Materials
Documents
Audios
Video recording
Audio recording
MP3 audio file of entire duration of Swadhyay
Click here to download