Skip to the content

Swadhyay 01 (09-Nov-2021)

સ્વાધ્યાયના અંશો

  • જ્ઞાનપંચમી નિમિત્તે જ્ઞાનની ભક્તિ - સ્તુતિ-ઢાળનું ગાન, અષ્ટપ્રકારી પૂજા, દુહા પૂર્વક ખમાસમણા
  • પાઠશાળા શા માટે ? - આપણા ભાવોને વ્યકત કરતું નવું ગીત - ચાલો જઇએ, પાઠશાળા...
  • પાઠશાળા ગ્રંથ-૧ ની પ્રસ્તાવનામાંથી પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી પ્રદ્યુમ્નસૂરિ મ. સા. ના વચનો - ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી
  • પૂજ્યશ્રીના ભાવોને વ્યકત કરતું ગીત - સહજ મળ્યું તે લીધું (કવિ શ્રી લાલજી કાનપરિયા)
  • જ્ઞાનયાત્રાના ૪ ચરણોની સમજ
  • પાઠશાળા અંક-૧ માંથી પૂજ્યશ્રીના વચનો - હૈયાનો હોંકારો, અભંગદ્વાર ‘પાઠશાળા’ : મારું એક સ્વપ્ન
  • મહોપાધ્યાય શ્રી યશોવિજયજીની સ્તવન ચોવીસી અંગે પૂજય પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજીના વચનો - હૈયાનો હાર બનાવી દેશો
  • સ્તવન ચોવીસીના પ્રથમ સ્તવન (જગજીવન જગવાલહો) નુંં શ્રવણ અને સમૂહ ગાન 

Swadhyay Materials

Download all materials