Find out more how you can Connect with Abhangdwar Pathshala to enhance your spiritual experience.
Swadhyay 01 (09-Nov-2021)
સ્વાધ્યાયના અંશો
- જ્ઞાનપંચમી નિમિત્તે જ્ઞાનની ભક્તિ - સ્તુતિ-ઢાળનું ગાન, અષ્ટપ્રકારી પૂજા, દુહા પૂર્વક ખમાસમણા
- પાઠશાળા શા માટે ? - આપણા ભાવોને વ્યકત કરતું નવું ગીત - ચાલો જઇએ, પાઠશાળા...
- પાઠશાળા ગ્રંથ-૧ ની પ્રસ્તાવનામાંથી પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી પ્રદ્યુમ્નસૂરિ મ. સા. ના વચનો - ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી
- પૂજ્યશ્રીના ભાવોને વ્યકત કરતું ગીત - સહજ મળ્યું તે લીધું (કવિ શ્રી લાલજી કાનપરિયા)
- જ્ઞાનયાત્રાના ૪ ચરણોની સમજ
- પાઠશાળા અંક-૧ માંથી પૂજ્યશ્રીના વચનો - હૈયાનો હોંકારો, અભંગદ્વાર ‘પાઠશાળા’ : મારું એક સ્વપ્ન
- મહોપાધ્યાય શ્રી યશોવિજયજીની સ્તવન ચોવીસી અંગે પૂજય પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજીના વચનો - હૈયાનો હાર બનાવી દેશો
- સ્તવન ચોવીસીના પ્રથમ સ્તવન (જગજીવન જગવાલહો) નુંં શ્રવણ અને સમૂહ ગાન
Swadhyay Materials
Documents
Audios
Video recording
Audio recording
MP3 audio file of entire duration of Swadhyay
Click here to download